Cod QR
Avatarul lui રજનીકાન્‍ત વિભાણી

રજનીકાન્‍ત વિભાણી

પોરબંદર

રાજ્ય સરકારની સેવામાંથી ૨૦૦૨માં નિવૃત થયા બાદ. નવું જાણવાની આદતના કારણે કોમ્પ્યુટર અને પછી સોસીયલ નેટ વર્કિંગ પર ક્લિક, કલિક કરતા મારા જેવા ઘણા સીનીયર સીટીઝન પોતાને ગમતી બાબતોને શેર કરતા જોવા મળ્યા અને એક નવા અનુભવની શરૂઆત થઇ.